હથેવાળો
- ૧. પું.
- હસ્તમેળાપ; પરણતી વખતે વરકન્યાના હાથ મેળવવા તે.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૯૭:
- “હજી તો સગપણ થયું છે… ક્યાં હથેવાળો થઈ ગયો છે ?”
- રૂઢિપ્રયોગ
- હથેવાળે પરણવું = ખાંડું મોકલીને નહિ પણ જાતે પરણવા જવું.
- હથેવાળો મેળવવો = પાણીગ્રહણ કરાવવું; પરણાવવું.
સંદર્ભ ફેરફાર કરો
- હથેવાળો ભગવદ્ગોમંડલ પર.