નામ (પુલિંગ) ફેરફાર કરો

  • ગમ, સમઝ, સૂઝ
  • સૂઝ; સમજ; પહોંચ (કા.-કાયદાકીય?)
  • ઉકેલ; કામની આવડત; કુશળતા.
  • કળપૂર્વક કામની ગણતરી.
  • ખબર.

ઉદાહરણ ફેરફાર કરો

  • ‘તમને તો સંધીય વાતમાં સૂઝકો પડે છે. મારા જેવીને દિશા સુઝાડો તો……’ --વ્યાજનો વારસ