સીંદરી
- સ્ત્રી.
- કાથા, શણ કે સૂતરની બનાવેલી દોરી કે દોરડી; નાળિયેરના ત્રોફાના રેસા, કાથીની બનાવેલી દોરી.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૯:
- “પણ સીંદરી બળે પણ સીંદરીનો વળ નહિ બળે, એટલે ગવર્નરે પોતાના એક કાગળમાં પઠાણોને ખેંચી લેવાનું કારણ લોકમતને માન આપવાનું બતાવ્યું.”
સંદર્ભ
ફેરફાર કરો- સીંદરી ભગવદ્ગોમંડલ પર.