• સ્ત્રી.
    • સં પત્ની; સહધર્મચારિણી.
    • સહચરી; સખી; સાથે રહેનારી કે ફરનારી સ્ત્રી મિત્ર.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૫૯:
      “દુનિયાનું દ્વારેદ્વાર જ્યારે મને જાકારો દેતું હશે ત્યારે હું સહચારિણી વગરનો, સ્ત્રીના ટેકણવિહોણો એકલો મારા ઘરની કબરમાં કેમ કરી શ્વાસો ઘૂંટીશ ?”