સરિયામ
- વિશેષણ
- ચોખ્ખું; દેખીતું.
- જાહેર; સર્વને માટે ખુલ્લું હોય એવું; સાર્વજનિક.
- મુખ્ય. ધોરી. બહુ માણસોનો આવરોજાવરો થતો હોય એવા રસ્તા માટે બોલાય છે.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૪:
- “આવી રીતે તેમને સરિયામ રસ્તેથી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા, જાણે તેમને જોઈને લોકોને ભારે ધાક બેસી જશે. ”
- વ્યુત્પત્તિ [અરબી] = શારિઅ ( રસ્તો ) + આમ ( જાહેર )
- રૂઢિપ્રયોગ
- સરિયમ રસ્તો = રાજમાર્ગ.
- સળંગ; સીધું; પાંસરું; પાધરું.
- સરિયામ ભગવદ્ગોમંડલ પર.