સમિતિ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરોકોઈ એક બાબતના નિર્ણય માટે એકથી વધારે સભ્યો વિચાર-વિમર્શ માટે એકઠાં મળે તે
અન્ય ભાષામાં અર્થ
ફેરફાર કરોઅંગ્રેજી - Council
સંદર્ભો
ફેરફાર કરોપંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૩૯