સમાજવાદ
પ્રકાર
ફેરફાર કરોનામ (પુ.)
અર્થ
ફેરફાર કરો- એક વ્યક્તિ કે વર્ગને નહીં પણ સમાજની પ્રત્યેક વ્યક્તિને સમાન ન્યાયના ધોરણે સ્થાન મળે એવું માનતી એક આર્થિક, રાજકીય અને સામાજિક વિચારસરણી.
સમાનાર્થી શબ્દો
ફેરફાર કરોસામ્યવાદ, સમૂહવાદ
સંદર્ભો
ફેરફાર કરોપંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૩૯