મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
સમસંવેદન
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧. (ન.) સર્જનકૃતિ દ્વારા ભાવક તેના સર્જકના જેવી સંવેદના અનુભવે તે (સા.)
વ્યુત્પત્તિ
: સમ (સમાન) + સંવેદન (સંવેદના, અનુભવ)
ઉદાહરણ
૧૯૪૬
,
ચુનીલાલ મડિયા
,
વ્યાજનો વારસ
, page
૧૯૪
:
નણંદનું આ
સમસંવેદન
જોઈને નંદન અર્ધી અર્ધી થઈ ગઈ.