સભ્ય:Gazal world/વ્યાકરણની પરિભાષાઓ

  • નામ સંજ્ઞા – noun
    • અમૂર્ત સંજ્ઞા – abstract noun
    • સજીવ સંજ્ઞા – animate noun
    • સામાન્ય સંજ્ઞા – common noun
    • મૂર્ત સંજ્ઞા – concrete noun
    • ગણ્ય સંજ્ઞા – count noun
    • વ્યક્તિલિંગવાચક સંજ્ઞા – gendral noun
    • માનુષ સંજ્ઞા – human noun
    • નિર્જીવ સંજ્ઞા – inanimate noun
    • અગણ્ય સંજ્ઞા – mass noun, non-count noun
    • મેય સંજ્ઞા – measurable noun
    • અવ્યક્તલિંગવાચક સંજ્ઞા – non-gendral noun
    • અમાનુષ સંજ્ઞા – non-human noun
    • અમેય સંજ્ઞા – non-measurable noun
    • વિશેષ સંજ્ઞા – proper noun
  • અન્વય – concord
  • સ્વામિત્વવાચક – possessive
  • આદેશાત્મક – prescriptive
  • અનુગ, અનુસર્ગ – postposition
  • પૂર્વગ, પૂર્વસર્ગ – preposition
  • ગુણવાચક – qualifier
  • હેતુવાચક – purposive
  • જથાવાચક – quantifier
  • મધ્યપ્રત્યય – infix
  • તુમન્ત – infinitive
  • સમાસ – compound
  • સંયોજક – conjunction
  • વ્યંજન – consonant
  • પ્રત્યય – affix
  • સહાયકારી – auxiliary
  • ગણનાવાચી – cardinal
  • વિભક્તિ – case
  • પ્રેરક – causal
  • દેસાઈ, ઊર્મિ ઘનશ્યામ (૨૦૧૬) [૧૯૯૨]. વ્યાકરણવિમર્શ (તૃતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. ISBN 978-93-81265-44-4. OCLC 29184406