સત્યાગ્રહ
પ્રકાર
ફેરફાર કરોનામ (નપુ.)
અર્થ
ફેરફાર કરોસત્ય માટેનો અહિંસાપૂર્વકનો આગ્રહ
ઇતિહાસ
ફેરફાર કરોદક્ષિણ આફ્રિકામાં લોક આંદોલનની પ્રવૃત્તિ સમયે મગનલાલ ગાંધીએ 'સદાગ્રહ' શબ્દ પ્રયોગ જણાવ્યો હતો. આ શબ્દમાં ફેરફાર કરી 'સત્યાગ્રહ' શબ્દ ગાંધીજીએ આપ્યો હતો.
સંદર્ભો
ફેરફાર કરોપંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૩૮