સખત
Type
ફેરફાર કરોનામ (વિo)
Meaning
ફેરફાર કરો[જુઓ સખ્ત] કઠણ (૨) દૃઢ; મજબૂત (૩) કઠોર; નિર્દય (૪) આકરું; થકવી નાખે તેવું (૫) ખૂબ; હદથી જ્યાદે. ઉદાo સખત ભીડ (૬) કડક; ઉગ્ર (૭) આગ્રહભર્યું; જોરદાર. ઉદાo સખત ભલામણ (૮) મુશ્કેલ
નામ (વિo)
[જુઓ સખ્ત] કઠણ (૨) દૃઢ; મજબૂત (૩) કઠોર; નિર્દય (૪) આકરું; થકવી નાખે તેવું (૫) ખૂબ; હદથી જ્યાદે. ઉદાo સખત ભીડ (૬) કડક; ઉગ્ર (૭) આગ્રહભર્યું; જોરદાર. ઉદાo સખત ભલામણ (૮) મુશ્કેલ