• ૧. પું.
    • (પિંગળ) એ નામે એક સમવૃત વર્ણમેળ છંદ. તે ઉષ્ણિક છંદનો એક ભેદ છે. તેમાં ગણ, ગણ અને લઘુ મળી ૭ વર્ણ હોય છે.
  • ૨. સ્ત્રી.
    • રસ્તો; માર્ગ.
    • થાપો; નિતંબ; જાંગ; સાથળ.
    • સ્ત્રીની કટિ; કમર.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

સંસ્કૃત

સંદર્ભ ફેરફાર કરો