(ગુજરાતી વ્યાકરણમાં) ધાતુ કે ધાતુ ઉપરથી બનેલાં નામની આગળ જોડાતા અને તેના મૂળ અર્થમાં વિશેષતા આણતા શબ્દ કે અવ્યયને ઉપસર્ગ કહેવામાં આવે છે. તે એક જાતનો પૂર્વગ છે.
આ શ્રેણીમાં ફક્ત નીચેનું પાનું છે.