શ્રેણીની ચર્ચા:હિન્દી વ્યુત્પત્તિ ધરાવતા ગુજરાતી શબ્દો
છેલ્લી ટીપ્પણી: Vijay Barot વડે ૪ વર્ષ પહેલાં
@KartikMistry: શબ્દકોષ પ્રમાણે (हिं.) નો અર્થ હિંદુસ્તાની વ્યુત્પત્તિ ધરાવતા ગુજરાતી શબ્દો એમ થાય છે. આથી આ પાનાને હિંદુસ્તાની વ્યુત્પત્તિ ધરાવતા ગુજરાતી શબ્દો પર ખસેડવા ઇચ્છું છું. આપનો અભિપ્રાય જણાવશો.--Vijay Barot (ચર્ચા) ૨૨:૨૩, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
- હાલ પૂરતું હિન્દી જ રાખો. આ માટે ઢાંચામાં ફેરફાર કરવો પડશે. --KartikMistry (ચર્ચા) ૧૦:૩૨, ૧૭ જૂન ૨૦૨૦ (IST)
- હા. ઢાંચામાં ફેરફાર કરવો પડશે એવું સમજાતા જ મારી ઉપરની ટીપ્પણી છેકી નાખેલ છે.--Vijay Barot (ચર્ચા) ૦૯:૦૦, ૧૮ જૂન ૨૦૨૦ (IST)