• વિશેષણ
    • શોચ કરવા યોગ્ય; અફસોસકારક; જેને માટે શોક કરવો પડે તેવું, શોક કરવા જેવું, શોચ્ય
    • વિચારવા યોગ્ય
          • ઉદાહરણ
            1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૨:
            “મોતાનો કિસ્સો શોચનીય હતો. જે માણસાએ પૈસા ભરી દીધા તેમણે જ ગામના તરફથી બાંહેધરી આપી હતી.”