શેઠ
પ્રકાર
ફેરફાર કરોનામ (પું.)
અર્થ
ફેરફાર કરો[प्रा. सेट्ठी (सं. श्रेष्ठिन्); સરo म., हिं. सेठ] મોટો આબરૂદાર વેપારી; શાહુકાર (૨) વાણિયો (૩) ધણી; માલિક (નોકરનો) (૪) વેપારી વગેરેને સંબોધતાં વપરાતો શબ્દ (૫) એક અટક
નામ (પું.)
[प्रा. सेट्ठी (सं. श्रेष्ठिन्); સરo म., हिं. सेठ] મોટો આબરૂદાર વેપારી; શાહુકાર (૨) વાણિયો (૩) ધણી; માલિક (નોકરનો) (૪) વેપારી વગેરેને સંબોધતાં વપરાતો શબ્દ (૫) એક અટક