મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
શીંકું
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
ન.
એક જાતનું ખડ. તેને ત્રણ પાંખડીવાળાં ફુમકાં થાય છે.
કોળિયો.
ચીજો ઊંચી રાખવા ટિંગાળેલી હોય તે દોરડાની જાળી; ઝોળી જેવો ઘાટ.
સંદર્ભ
ફેરફાર કરો
ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪)
ભગવદ્ગોમંડલ
[૧]
, page 8363