મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
શિરસ્તેદાર
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧.
પું.
અમલદારના હાથ તળે કામ કરનારો મુખ્ય કારકુન; વડો કારકુન; અવ્વલ કારકૂન; ચિટનીસ.
૨.
(વિ.)
યુક્તિવાળું; યુક્તિબાજ.
શિરસ્તો જાણનાર
વ્યુત્પત્તિ
ફેરફાર કરો
ફારસી
[સર (છેડો) + રિશ્તા (દોરી) + દાર (વાળો)]
સંદર્ભ
ફેરફાર કરો
શિરસ્તેદાર
ભગવદ્ગોમંડલ
પર.