નામ (સ્ત્રી.)

સંસ્કૃત

વેગ, ક્ષોભ કે ક્રિયાનો અભાવ (૨) ક્લેશ કંકાસ કે યુદ્ધનો અભાવ (૩) નીરવતા (૪) માનસિક કે શારીરિક ઉપદ્રવ કે વિકારનું મટી જવું તે (૫) ધીરજ; ખામોશ (૬) વિશ્રામ; નિવૃત્તિ (શાંતિ કરવી, શાંતિ ધારણ કરવી, શાંતિ પકડવી, શાંતિ રાખવી)