• ૧. (ન.) આવડત; હોંશ.
    • ઉપયોગ : શહૂર વિના મશહૂર બનાતું નથી. – કુમાર
  • ૨. (ન.) તાકાત; શૌર્ય, શક્તિ
  • ૩. (ન.) તેજ.
    • ઉપયોગ : એનાં બધાં કામોમાં અને એની વાતોમાં શહૂર ભર્યું છે. – મગનલાલ ગાંધી
  • ૪. (ન.)પરાક્રમ.
  • ૫. (ન.) વિવેક; સમજ; શિષ્ટતા


ઉતરી આવેલ શબ્દ ફેરફાર કરો

શૂર (અપભ્રંશ)