• ૧. પું.
    • કંદોરો; મેખલા.
    • (પિંગળ) જેના એક ચરણમાં ચૌદ અક્ષર આવે એવો છંદ.
    • બળદ.
  • ૨. સ્ત્રી.
    • એ નામની એક નદી.
    • ચીની; શર્કરા; સાકર; ખાંડ.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: શકર

સંદર્ભ ફેરફાર કરો