પ્રકાર ફેરફાર કરો

નામ (પુ.)

અર્થ ફેરફાર કરો

  • (સમાજશાસ્ત્ર) વ્યક્તિની એવી સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ જે આર્થિક ભૂમિકાના ભાગ રૂપે તે કરે છે અને તેમાંથી ઉપાર્જન અથવા રોજગારી પ્રાપ્ત કરે છે

અન્ય ભાષામાં ફેરફાર કરો

  • અંગ્રેજી : occupation

સંદર્ભો ફેરફાર કરો

જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૩૫. ISBN 978-93-85344-46-6