વ્યભિચાર
અર્થ
ફેરફાર કરો- [સં. વિ (વિશેષ) + અભિ (ચોતરફ) + ચર્ (આચરવું) + અ (નામ બનાવનાર પ્રત્યય)] – અવળે માર્ગે ગમન કરવું તે
- (પું.) અપવાદ
- [પું.] છિનાળું; પરસ્ત્રી સાથેનો સંબંધ, જારકર્મ; પરવાના વગર ચાલતો અનિયમિત જાતીય સંબંધ
- પેલા બે મિત્રો છગનલાલ લલુભાઈ તથા ભુપતરાયની સોબતની અસર મેં લખેલી જ છે તેને તાબે થઈ આ ટર્મની આખરે મેં એક વેશ્યા સાથે મારી જીંદગીમાં પ્રથમ વ્યભિચાર કર્યો.
- — મણિલાલ નભુભાઈ દ્વિવેદી, આત્મવૃત્તાન્ત (૧૯૭૯), પૃ. ૨૩
- પેલા બે મિત્રો છગનલાલ લલુભાઈ તથા ભુપતરાયની સોબતની અસર મેં લખેલી જ છે તેને તાબે થઈ આ ટર્મની આખરે મેં એક વેશ્યા સાથે મારી જીંદગીમાં પ્રથમ વ્યભિચાર કર્યો.
સંદર્ભો
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ, પૃ. ૮૨૨૦