• ૧. સ્ત્રી.
    • નિશાન; નેજા; વૈજયંતિ.
    • પ્રજા.
    • હરકત; દુઃખ; વિપત; વિપત્તિ.
  • ૨. ન.
    • છોકરાઓનું ટોળું; અણસમજું મડળ; વેજાડી.
  • રૂઢિપ્રયોગ
    • ૧. બાર બાપની વેજા = જુદી જુદી ઘણી જ્ઞાતિના છોકરાનું ટોળું.

સંદર્ભ ફેરફાર કરો