વિશેષણ (અકર્મક) ફેરફાર કરો

  • જેની આસક્તિ નષ્ટ થઈ ગઈ હોય તેવું, અનાસક્ત, રાગ – આસક્તિ વિનાનું
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૨:
      ‘રાગી મનુષ્યને વીતરાગી બનવામાં એ કર્મ જ નડતરરૂપ બને છે.’

વ્યુત્પત્તિ ફેરફાર કરો

વીતરાગ