• ૧. સ્ત્રી., ન.
    • વીતેલું હોય તે.
    • દુઃખ, સંકટ; વિપત્તિ.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૫૩:
      “મનસુખમામા જેવા શહેરી માણસ પણ દકુશેઠની સાહ્યબી સાંભળીને મોહી પડ્યા… બિચારી જસીના કરમમાં કોણ જાણે કેવાં વીતક માંડ્યાં હશે !”
  • રૂઢિપ્રયોગ
  1. વીતક વીતવાં = દુઃખ પડવાં.

સંદર્ભ ફેરફાર કરો