પ્રકાર ફેરફાર કરો

નામ (સ્ત્રી.)

વ્યુત્પત્તિ ફેરફાર કરો

સંધિ શબ્દ : વિદ્યુત + લતા = વિદ્યુલ્લતા

અર્થ ફેરફાર કરો

  • વીજળીની વાંકીચૂકી રેખા; વીજળીનો લાંબો લિસોટો; લતાના જેવો વાંકો દેખાતો વીજળીનો પ્રકાશ
    • ઉદાહરણ – કાળીભમ્મર ઘટાટોપ વાદળીઓમાંથી ઓચિંતો વિદ્યુલ્લતાનો, રૂપેરી શિરોટો બહાર આવે એમ આ કાળી સીસમ–આંકણીમાંથી એક તીક્ષ્ણ શસ્ત્ર તગતગી રહ્યું. — વ્યાજનો વારસ

સંદર્ભ ફેરફાર કરો