પ્રકાર ફેરફાર કરો

નામ (નપુ.)

અર્થ ફેરફાર કરો

  • (ભૌતિકશાસ્ત્ર) એકબીજા સાથે સરખાવી શકાય એવા બે ભાગમાં ભારે ન્યૂક્લિયસનું વિભાજન થવાની પ્રક્રિયા, વિભંજન

અન્ય ભાષામાં ફેરફાર કરો

અંગ્રેજી : Fission

સંદર્ભો ફેરફાર કરો

પાઠક, પી. ડી., સંપા. (૧૯૮૩). ભૌતિકવિજ્ઞાન. વિજ્ઞાન અને યંત્ર-વિદ્યા કોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. p. ૩૭૬.