વાસવ
પ્રકાર
ફેરફાર કરોનામ (સંસ્કૃત)
અર્થ
ફેરફાર કરો- [પું.] ઇંદ્ર, દેવોનો રાજા
- [પું.] (પિંગળ) એ નામનો સાત માત્રાનો એક માત્રાજાતિ છંદ
- [ન.] (શિલ્પ) એક જાતનું દ્વિશાળ ઘર
- [વિ.] ઇંદ્રનું, ઇંદ્ર સંબંધી
સંદર્ભો
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ, પૃ. ૮૦૨૧
નામ (સંસ્કૃત)