વાયુ
Type
ફેરફાર કરોનામ (પું.)
Meaning
ફેરફાર કરોપંચ ભૂતમાંનો એક પદાર્થ; 'ગૅસ' (૨) પવન (૩) પુંo; નo બાદી (૪) નo વાઈ; મૃગી
Type
ફેરફાર કરોનામ ન.
Meaning
ફેરફાર કરો['વા' પરથી] વાથી દીવો હોલવાઈ ન જાય એ માટે અંદર મૂકવા ઢોચકા જેવો કૂખે બાકાંવાળો બનાવેલો માટીનો ઘાટ