• ૧. પું.
    • ઉપદેશક.
    • વાયું.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

અરબી વાએઝ

  • ૨. સ્ત્રી.
    • મુસલમાન ધર્મગુરુનું મોઢાનું વ્યાખ્યાન; ઉપદેશ; ભાષણ; ધર્મ સંબંધી મોટેથી કરેલું ભાષણ; પ્રવચન; વ્યાખ્યાન; બોધ.

રૂઢિપ્રયોગ

ફેરફાર કરો
  • વાયજ કરવી = ધર્મ સંબંધી બોલવું.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૩૯૫-૩૯૬:
      “તે વખતે ખૂબ ફરવાનું હોવા છતાં તેમણે રોજા રાખ્યા અને રોજા છતાં બારડોલીથી વાલોડ સુધી જઈ મસ્જિદમાં વાયજ આપી આવતા.”