વહીવટદાર
અર્થ
ફેરફાર કરોવહીવટ કરનાર, ‘મૅનેજર.’ (૨) પું○ મહેસુલ ઉઘરાવનાર અમલદાર
અનુવાદ
ફેરફાર કરો- અંગ્રેજી : administrator (એડમિનિસ્ટ્રેટર) en: Administrator
- હિન્દી : प्रशासक (પ્રશાસક) hi:प्रशासक
વહીવટ કરનાર, ‘મૅનેજર.’ (૨) પું○ મહેસુલ ઉઘરાવનાર અમલદાર