પ્રકાર ફેરફાર કરો

નામ (નપું.)

અર્થ ફેરફાર કરો

  1. કોઈ પણ પદાર્થ અથવા વ્યક્તિની બાબતમાં આપણા મનમાં વિચાર કરવાનો, લાગણી અનુભવવાનો અને ક્રિયા કરવાનો ઝોક

સંદર્ભો ફેરફાર કરો

વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૫૩