• ૧. સ્ત્રી.
    • કજિયો; ટંટો; લડાલડી;વઢવાડ.
    • ખવાસણ; ગોલી; ચાકરડી; રાણીની દાસી; રાણીની તહેનાતણ; રાજદરબારમાં રાજાની સ્ત્રીની તહેનાતમાં રહેનારી સ્ત્રી.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page :
      “ગઈ કાલની મધરાતે દરબાર તખુભાના દીકરાના માથાની ખોપરી ફૂટી છે. દરબાર શિવુભાના ઘરની વડારણ છોકરી ઝબુની કોઈએ છેડતી કરી છે.”
  • ૨. (વિ.)
    • વિદારનાર; સંહારનાર; મારનાર.
    • ઉદાહરણ
“કંસનો વડારણ પેલો કાનુડો આયો.” – નરસિંહ મહેતા.