પ્રકાર ફેરફાર કરો

નામ (પું.) (બ.વ.)

અર્થ ફેરફાર કરો

  • દશેરાથી દિવાળી સુધીના દિવસોનું પર્વ
  • આસો સુધી દશમથી અમાસ સુધીના વીશ દિવસો
    • ઉદાહરણ – માતા સોળ સરાદ નવનોરતાં રે,

માતા વીશ વજૈયા દિવાળી રે ભવાની ખેલે નોરતાં રે. – લોકગીત

સંદર્ભ ફેરફાર કરો