• ૧. સ્ત્રી.
    • નીપજ.
    • પગાર.
    • બીજું.
    • લશ્કર.
    • ગણોત. પાકેલા અનાજમાં હિસ્સો પાડીને લેવાતી મહેસૂલ; ખેતીની ઉત્ત્પન્નમાંથી લેવાતો રાજ્ય ભાગ. સાધારણ રીતે બારેત એટલે વરસાદના પાણેથી થયેલ મોલમાંથી ચોથો અને પીત એટલે કૂવામાંથી પાણી પાઈને કરેલ મોલમાંથી પાંચમો ભાગ લેવાય છે.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૬૩:
      “‘હું તો વાઘણિયા દરબારનો વજે જોખવા નીકળ્યો હતો એમાં આડોડિયાએ માર મારીને લૂંટી લીધો…”

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
  • ૨. અવ્યય
    • તરફ.
    • પૂરતું.