પ્રકાર ફેરફાર કરો

વિશેષણ

અર્થ ફેરફાર કરો

  • પુષ્કળ, ઘણું
  • ઘણું; પુષ્કળ; અત્યંત; હદથી વધારે.

અન્ય જોડણી ફેરફાર કરો

લાવોલા

ઉદાહરણ ફેરફાર કરો

રૂખડાના થડ પાસે પડેલી એક લાહોલાહ લાંબી કાળમીંઢ શીલા ઉપર ફટોફટ નાળિયેરો ફોડતા... - વ્યાજનો વારસ