રોગરાઈ
- પુંલિંગ
- ભય; બીક.
- રોગ, વળગાડ વગેરેની પીડા.
- ઉદાહરણ 1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૨૨૩:
- “સાચજૂઠના ભેળમાંથી ધનના ફુવારા પોતાની આસપાસ ઉરાડતો, અદાલતો ધ્રુજાવતો એ વકીલ પણ બની શક્યો હોત. અગર જનતાના રોગરાઈમાંથી રંગીન બંગલાઓ અને આરોગ્યધામો બનાવતો ડૉક્ટર બની શક્યો હોત.”
સંદર્ભ
ફેરફાર કરો- રોગરાઈ ભગવદ્ગોમંડલ પર.