રેટિના
પ્રકાર ફેરફાર કરો
નામ (અંગ્રેજી) (સ્ત્રી.)
અર્થ ફેરફાર કરો
- દ્રષ્ટિપટલ
- આંખમાંનો પડદો કે જેના પર બહારની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે
સંદર્ભો ફેરફાર કરો
- શાહ, સુરેશ ર.; વામદત્ત, અરુણ આર. (૧૯૯૯). પારિભાષિક કોશ-ભૌતિક વિજ્ઞાન (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૨૨૬.