• સ્ત્રીલિંગ
    • જવાની પરવાનગી; છુટ્ટી; આજ્ઞા.
    • બરતરફી; રજા; કાઢી મૂકવું તે.
    • રવાનગી; વિદાય; પ્રસ્થાન.
  • રૂઢિપ્રયોગ
    • ૧. રુખસત આપવી – કરવી – દેવી – (૧) નોકરી કે કામ ઉપરથી કાઢી મૂકવું; બરતરફ કરવું. (૨) વિદાય આપવી.
    • ૨. રુખસત થવી – મળવી – રજા મળવી; કાઢી મૂકવું.
    • ૩. રુખસત લેવી – રજા લેવી; છૂટા થવું.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: રુખ્સત
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7651