મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
રુક્કો
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧. (
પું.
) ટૂંકી ચિઠ્ઠી; ટિપ્પણ; નોંધ; પ્રમાણપત્ર; દાખલો; હાથચિઠ્ઠી
વ્યુત્પત્તિ:
[અરબી] - રુકઅ
રૂઢિપ્રયોગ
૧. રુક્કો કરવો — કરી આપવો = કોઈ કામસર ચિઠ્ઠી લખી આપવી.
ઉદાહરણ
૧૯૩૩
,
ઝવેરચંદ મેઘાણી
,
સમરાંગણ
, page
૧૬૮
:
“એમ કહીને ફોજના આગેવાને
રુક્કો
કાઢીને આ જમાતપતિ સામે ધર્યો.”
૨. (
પું.
)
દસ્તાવેજ
; ખત