રાવટી
નામ (સ્ત્રીલિંગ)
ફેરફાર કરો- ૧. [હિન્દી] ગોળ છજું; ઝરુખું; અગાશી
- ૨. નાનો તંબૂ; પડાવ; રાવઠી
- રૂઢિપ્રયોગ
- ૧. રાવટી ઊભી કરવી — નાખવી = નાનો તંબૂ તાણવો.
- ઉદાહરણ ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૬૮:
- “.....થોડે દૂર અંધકારમાં ઊભેલી એક રાવટી તરફ જતો હતો.”