રાજપૂત
પ્રકાર
ફેરફાર કરોનામ(પુo)
વ્યુત્પતિશાસ્ત્ર
ફેરફાર કરોરાજપૂત, સંસ્કૃત ભાષાના શબ્દ राजपुत्र માંથી ઉત્પન્ન થયો છે જેનો અર્થ રાજા ના પુત્ર એવો થાય છે. સંસ્કૃત શબ્દ राज(રાજા) અને पुत्र(પુત્ર) બનેલો છે.
નામ
ફેરફાર કરો- પ્રાચીન ક્ષત્રિય વંશો ને હાલમાં ગુજૅર રાજપૂત વંશ કહેવાય છે.ભારત ની સ્વતંત્રતા પહેલા લગભગ સમગ્ર ઉત્તર, પુર્વ, મધ્ય અને પશ્ચિમી ભારતિય ઉપખંડ પર રાજપુત વંશો શાશન ચલાવતા હતા.
- આ રાજપૂત વંશોમાં જન્મતી દરેક વ્યક્તિને રાજપૂત કહેવાય છે.
સંદર્ભો
ફેરફાર કરોઅર્જુન સિંહ જાડેજા દ્વારા લખાયેલ લેખ