રસાલો
- પું.
- અમલદાર અથવા ગૃહસ્થનો ઘરખટલો; કુટુંબી, નોકર, ચાકર તથા વાહન વગેરેનો જમાવ; કુટુંબ પરિવાર.
- નાનું પુસ્તક; કિતાબ.
- નિબંધ; મુદ્દાસર લેખ.
- ઘોડેસવારની પલટણ.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: રિસાલા (સવારોની ટોળી).
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7547