રગવું
ક્રિયાપદ (અકર્મક)
ફેરફાર કરો- કરગરવું; કાલવાલા કરવા; વિનતિ કરવી,આજીજી કરવી
- ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૧:
- ‘એમ તે હોય, ભગવન્ત ? આજ આટઆટલાં વરસથી આપ મારા ગુરુ–સ્થાને બિરાજીને મને ભવાટવિમાં માર્ગ ચીંધતા આવ્યા છો. તો આજે મને માર્ગદર્શન નહિ કરાવો ?’ આભાશા રગીરગીને બોલતા હતા..’
ઉતરીઆવેલા શબ્દો
ફેરફાર કરો- રગીરગીને