યાદી
Type
ફેરફાર કરોનામ (સ્ત્રીo)
Meaning
ફેરફાર કરો[फा.] ટીપ; વિગતવાર ટાંચણ (૨) તે નોંધવાની ચોપડી (૩) ફેરિશ્ત; સૂચી; 'શેડ્યૂલ' (૪) જાહેર નિવેદન (જેમ કે, સરકારી યાદી) (૫) યાદ હોવું તે; યાદ; સ્મરણ
સંદર્ભ
ફેરફાર કરો- યાદી ભગવદ્ગોમંડલ પર.
નામ (સ્ત્રીo)
[फा.] ટીપ; વિગતવાર ટાંચણ (૨) તે નોંધવાની ચોપડી (૩) ફેરિશ્ત; સૂચી; 'શેડ્યૂલ' (૪) જાહેર નિવેદન (જેમ કે, સરકારી યાદી) (૫) યાદ હોવું તે; યાદ; સ્મરણ