યાદવી
- સ્ત્રી.
- દુર્ગાનું એક નામ.
- માંહોમાંહેની લડાઈ; આંતરવિગ્રહ.
- ઉપયોગ
- યાદવી યુદ્ધનાં સ્મરણ પ્રાચીન જ્યાં, સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે. – ગરવી ગુજરાત
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૫૭:
- “પાંચમું એ કે ત્રણત્રણ ચારચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આ મોટો વિજય પ્રાપ્ત થયો....”
- યદુકુળની સ્ત્રી.
- યાદવોની અંદર અંદરની લડાઈ અને કતલ.
સંદર્ભ
ફેરફાર કરો- યાદવી ભગવદ્ગોમંડલ પર.