પ્રકાર ફેરફાર કરો

નામ (નપુ.)

અર્થ ફેરફાર કરો

  • દર ૧,૦૦૦ની વસ્તીએ એક વર્ષ દરમિયાન થયેલાં મૃત્યુનું પ્રમાણ

અન્ય ભાષામાં ફેરફાર કરો

અંગ્રેજી : mortality rate

સંદર્ભો ફેરફાર કરો

  • કોઠારી, નીતિન. (ઓગસ્ટ ૨૦૦૨). "મૃત્યુદર". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૩૮૬. OCLC 163322996