મુરવ્વત
- સ્ત્રી.
- અદબ; મરજાદ; પૂજ્યબુદ્ધિ; વિવેક; સભ્યાચાર; માન.
- નમ્રતા; માયાળુપણું.
- ભલમનસાઈ.
- ભાર; બોજ; વજન; ગૌરવ; પ્રતિષ્ઠા; આબરૂં; ઈજ્જત; મોભો.
- સંકોચ; લાજ; શરમ.
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૨૦:
- “મૅજિસ્ટ્રેટની કે પોલીસ અધિકારીઓની રજ પણ મુરવ્વત તેઓ કદી રાખતા નહીં.”
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: મુરવ્વત
સંદર્ભ
ફેરફાર કરો- મુરવ્વત ભગવદ્ગોમંડલ પર.