એલચી; પ્રતિનિધિ; કોઈ તરફથી સત્તા મેળવીને તેના વતી કામ કરનાર વકીલ; મારફતિયો; બદલે કામ કરનાર માણસ; એકાદું કામ કરવા જેને કોઈના તરફથી સત્તા કે અખત્યારી મળી હોય તે માણસ; ‘એજન્ટ’.
૨. વિશેષણ
કુલ અખત્યારવાળું; સત્તાવાળું; પોતાની મરજીમાં આવે તેમ કરવાને અધિકૃત; સર્વ હકવાળું; અખત્યારી લેનાર.
સ્વતંત્ર; ઇચ્છા કે સત્તા ચલાવવાને કોઇના બંધનમાં નહિ તેવું; આપ અખત્યાર; પોતાની ઇચ્છામાં આવે તેમ કરી શકનાર.